માનવ શરીરમાં 70 ટકા પાણી હોય છે



આપણ શરીર માટે પાણી આવશ્યક છે



રોજ યોગ્ય માત્રામાં પાણી પીવાથી અનેક બીમારી સામે રક્ષણ મળે છે



આ ઉપરાંત સવારેે ખાલી પેટ ગરમ પાણી પીવું જોઈએ કે ઠંડુ, એ પણ ચર્ચાનો વિષય છે



એવામાં આવો જાણીએ કે, સવારે ઠંડુ પાણી પીવાથી શું થાય



સવારે ઠંડુ પાણી પીવાથી શરીર લાંબા સમય સુધી હાઈડ્રેટ રહે છે



તેનાથી પાચનશક્તિ સુધરે છે અને દિવસભર સ્ફુર્તિ રહે છે



વજન ઘટાડવામાં મદદ મળે છે



તે હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો