મધ અને ગરમ પાણી પીવાથી ગળામાં દુખાવો ઓછો થાય છે

નિષ્ણાતો મતે, આ પાણી પીવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે

ગરમ પાણી અને મધ પીવાથી પેટમાં ગેસ, એસિડિટી અને અપચો ઓછો થાય છે

ગરમ પાણી અને મધ ચયાપચયને ઝડપી બનાવે છે

આ શરીરમાં વધારાની ચરબીને ઘટાડે છે

મધમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સવારે આ પાણી પીવું જોઈએ

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.