રોટલી આપણા ખોરાકનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે

Published by: gujarati.abplive.com

થાળી રોટલી વગર અધૂરી લાગે છે

નિષ્ણાતો મુજબ, વાસી રોટલી ખાવાથી પાચનમાં સુધારો થાય છે

વાસી રોટલીથી શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય એમના માટે વાસી રોટલી સારો વિકલ્પ છે

વાસી રોટલીમાં કેલરી ઓછી હોય છે

ફાયબર વધારે હોવાના કારણે ભૂખ ઓછી લાગે છે

વાસી રોટલીમાં પોષક તત્વો હોય છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.