સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું સાઈટ્રિક એસિડ પાચનતંત્રને મજબૂત અને સક્રિય બનાવે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે નવશેકા પાણીમાં લીંબુ નાખી પીવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

તે ભૂખ કંટ્રોલ કરે છે, જેથી ઓવરઈટિંગ (વધારે ખાવું) થતું નથી.

Published by: gujarati.abplive.com

વિટામિન C હોવાથી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરી ત્વચાને ચમકદાર બનાવે છે.

Published by: gujarati.abplive.com

સવારે પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને થાક લાગતો નથી.

Published by: gujarati.abplive.com

એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ અને મધ નાખી પી શકાય.

Published by: gujarati.abplive.com

લીંબુ પાણી પીધા પછી 20 30 મિનિટ સુધી કંઈ ખાવું નહીં.

Published by: gujarati.abplive.com