ગરમીમાં લીંબુ પાણી પીવાના ફાયદા



શરીર હાઇડ્રેટ રહે છે.



પાણીની ઉણપ દૂર થાય છે



દરરોજ ગરમીમાં 2 વખત લીંબુ પાણી પીવો



લીંબુ વિટામિન સીનો સારો સ્ત્રોત છે,



જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે



શરીરને ચેપી રોગોથી બચાવે છે



હીટસ્ટ્રોકથી લીંબુનું સેવનબચાવશે



લીબું પાણી પીવાથી લૂ નથી લાગતી



ગરમીમાં શરીરને કૂલ ઇફેક્ટ આપે છે