મગનેે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

મગની સાથે તેનું પાાણી પણ ગુણકારી છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને બીમારી વખતે મગનું પાણી પીવાથી શરીરને અનેક લાભ થાય છે

Published by: gujarati.abplive.com

મગનું પાણી પચવામાં અત્યંત હલકું હોય છે. જે લોકોને ગેસ, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા હોય, તેમના માટે આ શ્રેષ્ઠ આહાર છે.

Published by: gujarati.abplive.com

તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે. તે પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઉતારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તેમાં આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં કે ઝાડા-ઊલટી જેવી સમસ્યામાં મગનું પાણી શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે

Published by: gujarati.abplive.com

ત્વચા અને વાળ માટે ખુબ લાભકારી છે

Published by: gujarati.abplive.com

6 મહિનાથી મોટા બાળકોને જ્યારે ઉપરનો આહાર શરૂ કરવામાં આવે, ત્યારે મગનું પાણી સૌથી ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ ગણાય છે.

Published by: gujarati.abplive.com

જો યુરિક એસિડ વધેલું હોય, તો મગનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com