સરગવાનું શાક અને કઢી લોકોને ખુબ ભાવે છે



સરગવો હેલ્થની દ્રષ્ટીએ પણ ખુબ સારો છે



સરગવાનું જ્યુસ પીવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે



તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે



પાચનતંત્ર સુધારે છે



સરગવામાં રહેલા બળતરા વિરોધી ગુણો સોજાને ઓછો કરવામાં મદદ કરે છે



બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે



ત્વચાને યુવાન અને સુંદર બનાવે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો