ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંતરાનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



તેમાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો



આ જ્યુસ તમારુ વજન ઘટાડવામાં મદદ કરે છે



ગરમીમાં આ જ્યુસ તમને હાઈડ્રેટ રાખે છે



સંતરાનું જ્યુસ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક



આ જ્યુસ પીવાથી ગંભીર બીમારીનો ખતરો ઓછો થાય છે



સંતરાનું જ્યુસ પેટની તમામ સમસ્યાઓ દૂર કરે છે



આ જ્યુસ તમારી સ્કીન માટે પણ ફાયદાકારક



ગરમીમાં આ જ્યુસ દરરોજ પીવું જોઈએ



વહેલી સવારે સંતરાનું જ્યુસ પીવાથી શરીરમાં ઊર્જા રહે છે



સંતરાને આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો