હાલમાં આકાશમાંથી આકરો તાપ પડી રહ્યો છે



એવામાં શરીરના સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખવું પડે છે



તમે શરીરને હાઈડ્રેટ રાખવા સત્તુનું સેવન કરી શકો છો



સત્તુ પાવડર શેકેલા ચણાના લોટમાંથી બનાવવામાં આવે છે



સત્તુ શરબત શરીરને અનેક બિમારીઓથી બચાવે છે



સત્તુમાં રહેલું ફાઇબર પાચનતંત્રને મજબૂત બનાવે છે



વજન ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરશે.



તમારી ઉર્જામાં વધારો કરે છે



આ શરબત શરીરને અંદરથી ઠંડુ રાખે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો