હળદર અનેક ઔષધીઓથી ભરપુર છે

Published by: gujarati.abplive.com

તેને શાક,દૂધ અને પાણી સાથે લઈ શકાય છે

Published by: gujarati.abplive.com

જો ગર્ભવતી મહિલાઓ રાત્રે હળદરવાળું દૂધ પીવે છે તો તેને ઘણા લાભ થાય છે

Published by: gujarati.abplive.com

તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી તણાવ ઓછો થાય છે અને રાત્રે સારી ઊંઘ આવે છે

Published by: gujarati.abplive.com

જો ગર્ભવતી મહિલાઓ હળદરવાળું દૂધ પીતી હોય તો તેણે તેમાં હળદર મર્યાદિત માત્રામાં જ રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

આમ કરવાથી તમે 'પ્રિક્લેમ્પસિયા'ની સ્થિતિથી બચી શકો છો.

Published by: gujarati.abplive.com

રાત્રે હળદરવાળું દૂધ પીવાથી પાચન શક્તિ વધે છે

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત પેટનું ફૂલવું કે ગેસ થવાની સમસ્યા ઓછી થાય છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com