ઉનાળામાં પાણીની તરસ બહુ લાગે છે

Published by: gujarati.abplive.com

શરીરને હાઈડ્રેટ રાખવા પાણી પીવું ખુબ જરુરી છે

Published by: gujarati.abplive.com

એવામાં લોકો ફ્રીજનું ઠંડૂ પાણી પીવે છે જે નુકસાનકારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ફ્રીજનું ઠંડું પાણી પીવાને બદલે માટલા કે ગોળાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે

Published by: gujarati.abplive.com

તે કુદરતી રીતે પાણીને ફિલ્ટર કરે છે.

Published by: gujarati.abplive.com

માટલાની માટીમાં આલ્કલાઇન ગુણો હોય છે, જે એસિડિટી કે ગેસની સમસ્યા દૂર કરે છે

Published by: gujarati.abplive.com

ઉનાળામાં લૂ લાગવાનો ખતરો ઓછો રહે છે

Published by: gujarati.abplive.com

ગોળાનું પાણી ગળાના કોષોને નુકસાન પહોંચાડતું નથી.

Published by: gujarati.abplive.com

માટલાનું પાણી નિયમિત પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને પાચન પ્રક્રિયા સુધરે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com