દાડમ સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

એને ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે

દાડમમાં પોલીફેનોલ્સ, વિટામીન C અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ હોય છે

જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

દરરોજ દાડમ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે

દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે

દાડમમાં સારી માત્રામાં ફાઈબર હોય છે

જે પાચનક્રિયાને જાળવી રાખવામાં મદદરૂપ છે

દાડમનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.