શરીરને સ્વસ્થ રાખવા એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે



તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે



સફરજન તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે



વજન ઘટાડવામાં સફરજન મદદગાર બને છે



ખાલી પેટ સફરજનના સેવનથી બીમારીઓને ખતરો ઓછો રહે છે



કબજિયાતથી રાહત મળે છે



શરીરમાં પેક્ટિન અને ફાઈબરની માત્રા જળવાઈ રહે છે



ખાલી પેટ સફરજનનું સેવન પાચનતંત્રને મજબૂત કરે છે



બ્લ્ડ શુગરના લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે



ખાલી પેટ સફરજન ડાયાબિટીસના ખતરાને ઓછો કરે છે



સફરજન હ્રદય રોગમાં પણ રાહત આપે છે