એલચીમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે. રાત્રે તેને નવશેકા પાણી સાથે ચાવવાથી ઘણા ફાયદા થાય છે.