પ્રેગ્નન્સીમાં દ્રાક્ષ ખાવાના ફાયદા



પ્રેગન્ન્સીમાં પોષણયુક્ત ફૂડ અનિવાર્ય છે.



જે પણ ફૂડ માતા ગ્રહણ કરે છે



તેની બાળક પર અસર થાય છે



પ્રેગ્નન્સીમાં પપૈયુ કેરી સિવાય..



બાકીના બધા ફળો ખાઇ શકાય છે



દ્રાક્ષનું સેવન મહિલાઓએ કરવું જોઇએ



દ્રાક્ષનું સેવન પ્રેગ્ન્નસીમાં કારગર છે



દ્રાક્ષમાં ફોલેટ અને એન્ટી ઓક્સિડન્ટ છે



દ્રાક્ષમાં કેલ્શિયમ, આયરન છે



દ્રાક્ષ આયરનનો સારો સોર્સ છે



દ્રાક્ષ ખાવાથી આયરન પૂર્તિ થાય છે