ચોમાસામાં બીમારી ખુબ વધી જાય છે



એવામાં તમે કંટોલા(કંકોડા)નું શાક ખાઈની રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો



તેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને રોગોથી બચાવવામાં મદદ કરે છે



તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે પાચનક્રિયા સુધારે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



કંટોલા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે



તેમાં વિટામિન અને મિનરલ્સ હોવાથી તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



ઓછી કેલરી અને વધુ ફાઇબરને કારણે તે વજન ઘટાડવા માટે ઉત્તમ શાકભાજી છે.



બ્લડ પ્રેશર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો