કીવીમાં ઘણા બધા વિટામિન હોય છે

Published by: gujarati.abplive.com

જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

કીવી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

કીવી ફાઇબરનો સારો સ્ત્રોત છે

જે પાચન સમસ્યાઓથી રાહત આપે છે

શિયાળામાં આહારમાં ફાઇબરનો વધુને વધુ સમાવેશ કરવો જોઈએ

આ કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે

કીવીમાં હાજર પોટેશિયમ અને ફાઇબર હૃદય રોગનું જોખમ ઘટાડે છે

પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.