ભીંડામાં પોષક તત્વો જોવા મળે છે

Published by: gujarati.abplive.com

ભીંડા શારીરિક અને માનસિક વિકાસ માટે ફાયદાકારક છે

ભીંડામાં વિટામીન C અને વિટામીન K હોય છે

જે શરીરને હાનિકારક રેડિકલથી બચાવે છે

આ શાકમાં વધારે ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે

નિષ્ણાતો મતે, ભીંડા ખાવાથી વજન ઘટે છે

ભીંડાથી બ્લડ પ્રેશર નિયંત્રીત રહે છે

ભીંડામાં વિટામીન A હોય છે

જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.