સકરટેટી મોટાભાગના લોકો ભાવતી હોય છે



ઉનાળામાં સકરટેટીનું સેવન કરવું જોઈએ



ગરમીની સિઝનમાં તે સ્વાસ્થ્યને અદભુત લાભ આપે છે



શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટી બેસ્ટ



ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે



તેમાં ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે



સકરટેટીમાં 95 ટકા પાણી રહે છે



કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઇએ



ટેટીમાંથી બીટા કેરોટીન મળી રહે છે



જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે