ભારતીય ભોજનમાં તેલ અને મસાલાનો ભરપુૂર ઉપયોગ થાય છે



લોકો તલ,મગફળી,કપાસીયા અને સરસવના તેલનો ભોજનમાં ઉપયોગ કરે છે



આજે આપણે સરસવના તેલના ફાયદા વિશે જાણીશું



આ તેલમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે



જે શરીરમાં થતી બળતરાને ઘટાડવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદરુપ છે



શરીરને ડિટોક્સ કરે છે



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



પાચનક્રિયાને સુધારીને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે



સરસવના તેલનો ઉપયોગ કરતા પહેલા, તમારા ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે