પપૈયું આપણા શરીર માટે ખુબ લાભકારી ફળ છે

Published by: gujarati.abplive.com

તે પાચન સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે

Published by: gujarati.abplive.com

તે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા (ઈમ્યુનિટી) ને વધારે છે.

Published by: gujarati.abplive.com

તે આપણી ત્વચા (સ્કિન) અને વાળ માટે પણ સારું છે.

Published by: gujarati.abplive.com

શું તમે સવારે તેનું તેલન કરવાના ફાયદા જાણો છો

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે પપૈયાનું સેવન આપણા શરીરને ડિટોક્સ કરે છે

Published by: gujarati.abplive.com

સવારે પપૈયું ખાવાથી ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ થતી નથી.

Published by: gujarati.abplive.com

પપૈયામાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોય છે. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે અને વજન નિયંત્રિત રહે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા પોષક તત્વો ત્વચા પરની કરચલીઓ, ખીલ અને કાળા ડાઘને ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com