પપૈયાના બીજમાં રેચક ગુણ હોય છે, જે મળને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.