શક્કરીયા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે

આ કારણે તેને સુપરફૂડ કહેવામાં આવે છે

તે શરીરને એનર્જી પ્રદાન કરે છે

શક્કરિયા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે

શક્કરિયા ફાઇબરથી ભરપૂર હોય છે

તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે

શક્કરીયામાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે

તે આંખોની રોશની સુધારે છે

શક્કરિયાના સેવન અન્ય ઘણા લાભ થાય છે