કિવીને વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર સુપરફૂડ માનવામાં આવે છે.

નિષ્ણાંતોના મતે સૂતા પહેલા બે કીવી ખાવાથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે

કિવી પાચનતંત્રમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.

સૂતા પહેલા લગભગ એક કલાક પહેલાં બે કીવી ખાવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. ઝડપથી ઊંઘ આવે છે

કિવી ડિનર પછી પેટનું ફૂલવું ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

સ્વસ્થ આહારમાં કીવી જેવા ફળોનો સમાવેશ કરવાથી કોલોન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.

નિયમિતપણે ફાઇબરથી ભરપૂર ફળો ખાવા એ કોલોન સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી જીવનશૈલીની આદતોમાંની એક છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો