સાવધાન, રોજ વધુ મમરા ખાવાથી થઈ શકે છે આ 10 નુકસાન

Published by: gujarati.abplive.com

વધુ મમરા ખાવાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ભૂખ સંતોષે નહીં, જલ્દી ફરી ભૂખ લાગે છે.

Published by: gujarati.abplive.com

વધુ મમરા ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે.

Published by: gujarati.abplive.com

મમરામાં તેમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે.

Published by: gujarati.abplive.com

માત્ર મમરા પર આધારિત ડાયટ શરીરને નબળું બનાવી શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ મીઠું કે તેલવાળા મમરા બ્લડ પ્રેશર વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

પોષણની ઉણપને કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધારે માત્રામાં ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મમરા વધુ ખાવાથી વજન વધી શકે છે

Published by: gujarati.abplive.com