અખરોટ એક શક્તિશાળી ડ્રાય ફ્રુટ છે તે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. અખરોટને દૂધમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે દૂધ અને અખરોટ બંને હેલ્ધી છે આવી સ્થિતિમાં અખરોટને દૂધમાં પલાળી રાખવાથી વધારાનું પોષણ મળે છે હાડકા માટે ફાયદાકારક છે ઉર્જાનું સ્તર વધારે છે વાળ અને ત્વચાની તંદુરસ્તી સુધરે છે હાડકાના સ્વાસ્થ્યને સુધારવા માંગતા લોકો માટે સારો વિકલ્પ છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે