શિંગોળાના લોટનો ઉપયોગ વ્રતમાં થાય છે



શિંગોળાને વોટરચેસ્ટનટ પણ કહેવાય છે



શિંગોળા પોટેશિયમ, ફાઇબરનો ખજાનો છે



શિંગોળામાં કોપર, વિટામિન બી6 છે



શિંગોળાનું સેવન વજન નથી વધારતું



શિંગોળાનો લોટ બીપીને નોર્મલ રાખે છે



શિંગોળા આયરન કેલ્શિયમથી ભરપૂર છે



શિંગોળાના સેવનથી એનર્જી આવે છે



હાડ઼કા અને દાંતને મજબૂત કરે છે



સ્કિન હેરના હેલ્થ માટે ઉપયોગી છે



શિંગોળા પાચનને દૂરસ્ત બનાવે છે