વીકમાં એક ઉપવાસ કરવાના ફાયદા



જ્યારે આપ ઉપવાસ કરો છો



આપના બોડીમાં ચેન્જિસ આવે છે



ઉપવાસથી અનેક ફાયદા થાય છે



ઉપવાસથી બોડી ડિટોક્સ થાય છે



ઉપવાસમાં પાણી ભરપૂર પીવો



તેથી વિષાક્ત તત્વો દૂર થાય છે



વજન નિયંત્રિતમાં રહે છે



ઉપવાસમાં ફળો અને દૂધ લોટ



ઉપવાસમાં તળેલી ચીજો ન લો



આ રીતનો ઉપવાસ સ્વાસ્થ્યપ્રદ છે