લસણમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે

Published by: gujarati.abplive.com

તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

લસણમાં એન્ટિવાયરલ ગુણધર્મો પણ હોય છે

જે શરદી અને ઉધરસથી બચાવે છે

લસણ હૃદય સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે

લસણ બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે

લસણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે

ચામડી અને વાળ માટે લસણ ફાયદાકારક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.