પિસ્તામાં ઘણા પોષક તત્વો છે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન્સ અને ફાઇબરનો સમાવેશ થાય છે

પિસ્તા ગંભીર સમસ્યાઓને દૂર રાખવામાં કારગર છે

પિસ્તા હૃદયને સ્વસ્થ રાખે છે

પિસ્તા હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે

પિસ્તા હાર્ટને હેલ્ધી રાખે છે

પિસ્તાના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે

આંખના રેટિના માટે પિસ્તા ફાયદાકારક છે

વેઇટ લોસમાં પિસ્તા મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી