અખરોટને એક પૌષ્ટિક સૂકા મેવા અને સુપરફૂડ માનવામાં આવે છે



તેને પલાળીને ખાવાથી શરીરમાં તેના પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે



પલાળેલા અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ, પ્રોટીન, ફાઈબર અને વિવિધ વિટામિન્સ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે



દરરોજ પલાળેલા અખરોટનું સેવન કરવાથી શરીરને આંતરિક શક્તિ મળે છે.



હૃદય માટે ફાયદાકારક છે



તે સારા કોલેસ્ટ્રોલને વધારવામાં અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે



પલાળેલા અખરોટ હાડકાંને મજબૂત બનાવે છે



તે મગજની કાર્યક્ષમતા અને યાદશક્તિમાં સુધારો કરે છે



પલાળેલા અખરોટ પાચનતંત્રને સુધારે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો