શેરડીનો રસ કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમનો કુદરતી અને શ્રેષ્ઠ સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાં તે માત્ર તરસ જ નથી છીપાવતું, પણ શરીરને તરત એનર્જી આપતું બુસ્ટર પણ છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતો મુજબ, સવારે ખાલી પેટ અથવા બે ભોજનની વચ્ચેનો સમય રસ પીવા માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તે બ્લડ શુગર વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ ઉનાળામાં થતા વાઈરલ ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

ફાઈબરની વધુ માત્રા હોવાને કારણે તે વજન ઘટાડવા માંગતા લોકો માટે પણ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

કમળા (Jaundice) જેવી બીમારીઓમાં ઝડપી રિકવરી માટે શેરડીનો રસ ખૂબ જ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું આઈસોમલ્ટોઝ નામનું તત્વ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં સહાય કરે છે.

Published by: gujarati.abplive.com

તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને શરીરમાં ઠંડક અને તાજગી જાળવી રાખે છે.

Published by: gujarati.abplive.com

નેચરલ ડ્રિંક હોવાથી તે ડિહાઇડ્રેશન સામે લડવામાં કોલ્ડ ડ્રિંક્સ કરતા વધુ પ્રભાવશાળી છે.

Published by: gujarati.abplive.com

નોંધ: આ માહિતી નિષ્ણાંતોના અભિપ્રાય પર આધારિત છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યામાં ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com