વિટામિન ઈ કેપ્સૂલના ફાયદા



પોષક તત્વોથી ભરપૂર હોય છે



ત્વચામાં મેલાનિન વધારો થતાં



ત્વચાનો રંગ કાળો થઈ જાય છે.



આ સ્થિતિને હાયપરપીગ્મેન્ટેશન



અને મેલાસ્મા તરીકે ઓળખવાય છે.



તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે.



તો વિટામિન E તમારા માટે ફાયદાકારક છે.



દરરોજ રાત્રે ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો



આ કેપ્સ્સૂલથી ત્વચાનો રંગ નિખરશે



કરચલીઓ દૂર કરવામાં મદદ મળે છે