આ 5 ઘરેલુ નુસખાથી બ્લોટિંગને કહો અલવિદા



બ્લોટિંગ એટલે ખરેખર શું છે



પેટ ફુલવાની સમસ્યાને બ્લોટિંગ કહે છે



ગેસ અને એસિડીટી મુખ્ય કારણ છે



આદુનું સેવન આ સમસ્યામાં ઉત્તમ છે



આદુમાં જિંજરોલ હોય છે



આદુનું જિંજરોલ પાચન સુધારે છે



ગેસ અને એસિડિટીને ઓછું કરે છે



ફુદીનામાં મેંથોલ ખૂબ હોય છે



જે પેટની માંસપેશીને આરામ આપે છે



ફુદીનો ગેસ એસિડીટી ઓછી કરે છે



દહીમાં પ્રોબાયોટિક્સ હોય છે



જે આંતરડાનું કામ દુરસ્ત કરે છે



લીંબુ પાણી પણ બ્લોટિંગને દૂર કરે છે



હિંગ અથવા જીરાનું પાણી પણ કારગર છે