ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમારી પડે છે

Published by: gujarati.abplive.com

આજે આપણે લૂથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું

Published by: gujarati.abplive.com

ઉનાળામાં હંમેશા હળવા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, જેથી શરીરમાં હવા જઈ શકે

Published by: gujarati.abplive.com

શક્ય હોય તો બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળો

Published by: gujarati.abplive.com

ઘરેથી નીકળતી વખતે હંમેશા કંઈક ખાઈને અને પાણી પીને જ નીકળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ગરમીમાં શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસભર પુષ્કળ પાણી પીતા રહો

Published by: gujarati.abplive.com

તડકામાં નીકળતી વખતે ટોપી, ચશ્મા કે રૂમાલથી માથું અને કાન ઢાંકીને રાખવા ખૂબ જરૂરી છે

Published by: gujarati.abplive.com

છાસ, લીંબુ શરબત, નારિયેળ પાણી અને ORS જેવા પીણાં પીવાનું રાખો.

Published by: gujarati.abplive.com

વધુ પડતી ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળો, કારણ કે તે શરીરને ડીહાઈડ્રેટ કરી શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com