લાખો લોકોની સવાર કોફી વિના અધૂરી હોય છે.

Published by: gujarati.abplive.com

કોફી શરીરમાં નવી ઊર્જા અને તાજગી ભરી દે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ કોફી પીવાનો સમય સ્વાસ્થ્ય પર મોટી અસર કરે છે.

Published by: gujarati.abplive.com

રિસર્ચ મુજબ સવારના સમયે કોફી પીવી સૌથી શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

સવારે કોફી પીવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

Published by: gujarati.abplive.com

આ તારણ 40,000 લોકો પર થયેલા અભ્યાસ પરથી આવ્યું છે.

Published by: gujarati.abplive.com

સવારે કોફી પીનારા લોકો વધુ સ્વસ્થ જોવા મળ્યા છે.

Published by: gujarati.abplive.com

તે ગંભીર બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 1 થી 2 કપ મોર્નિંગ કોફી પીવી ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

બપોર કે સાંજને બદલે સવારે કોફી પીવાની આદત પાડવી.

Published by: gujarati.abplive.com