હાર્ટ માટે આ શાકભાજી છે બેસ્ટ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

જો તમને પણ હૃદય રોગ છે અથવા તમારા હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તો આવા સમયે તમે તમારા રોજિંદા આહારમાં આ શાકભાજી ઉમેરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

બ્રોકોલી એક લીલી શાકભાજી છે જેમાં પ્રોટીન આયર્ન વિટામિન એ અને સી જેવા ઘણા પોષક તત્વો હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ભીંડામાં પોટેશિયમ કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે અને તેને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પાલક એક લીલા પાંદડાવાળી શાકભાજી છે તેમાં આયર્ન પ્રોટીન મેગ્નેશિયમ વગેરે હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

વધુ માત્રામાં ટામેટાં ખાવાથી પણ હૃદય રોગનો ખતરો ઘણો ઓછો થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ડુંગળીના પાનમાં ભરપૂર પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને સામાન્ય રાખે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

મેથી પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

લીલા શાકભાજી હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે