કારેલાના બીજ આ 3 સમસ્યામાં રામબાણ ઇલાજ



દરેક બીમારીનો રામબાણ ઇલાજ છે આ એક શાક



કારેલાનો સ્વાદ કડવો છે પણ ગુણોનો ભંડાર છે



કારેલા વિટામિન સી, પોટેશિયમ, જિંકનો ખજાનો છે



કારેલા આયરનનો પણ સારો સોર્સ છે



કારેલા સાથે તેના બીજ પણ ગુણકારી



કારેલા બીજ સુગરના પેશન્ટ માટે ઔષધ



બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે કારેલા બીજ



કારેલાના બીજ હૃદય માટે હિતકારી છે



બીજ ફાઇબરનો સારો સોર્સ છે



આ બીજથી કબ્જની સમસ્યા થાય છે દૂર



કારેલાના બીજ ઇમ્યુનિટી બૂસ્ટ છે



આ બીજ શરદી ઉધરસ મટાડે છે



આ બીજ વજનને પણ ઉતારે છે



આ બીજનો પાવડર બનાવીને સેવન કરો