કાળી દ્રાક્ષ સ્વાદમાં ખાટી હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેમાં લ્યૂટિન હોય છે

Image Source: freepik

કાળી દ્રાક્ષ રોગો સામે લડવામાં મદદ કરે છે

Image Source: freepik

તેમા ફાયબરનું પ્રમાણ વધારે હોય છે

Image Source: freepik

તેમજ તેનામાં કેન્સર વિરોધી ગુણ પણ છે

Image Source: freepik

તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે

Image Source: freepik

હૃદયને સ્વસ્થ રાખવામાં કાળી દ્રાક્ષ મદદ કરે છે

Image Source: freepik

કાળી દ્રાક્ષ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી

Image Source: freepik