નારિયેળ પાણીમાં અનેક મિનરલ્સ છે

Published by: gujarati.abplive.com

તેના સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે

નારિયેળ પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે

એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર આ પાણી સ્કિનને હેલ્થી રાખે છે

નારિયેળ પાણી ઈમ્યૂનિટી વધારે છે

નારિયેળમાં કેલરી અને શુગર હોય છે

તેનું સેવન કરવાથી વજન ઝડપથી વધી શકે છે

પાચન સંબંધિત લોકોએ નારિયેળનું પાણી ન પીવું જોઈએ

જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકોએ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી