ગ્રીન ટી માં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે

Published by: gujarati.abplive.com

ઊર્જા ઝડપી વધારવામાં બ્લેક ટી મદદ કરે છે

ગ્રીન ટીથી મેટાબોલિઝમ સુધરે છે

બ્લેક ટી માં કેફીન વધુ હોય છે

જેનાથી શરીરને તાજગી મળે છે

વજન ઘટાડવામાં ગ્રીન ટી સહાયક છે

હૃદય સ્વાસ્થ્ય માટે બ્લેક ટી લાભદાયી છે

શરીર ડિટોક્સ માટે ગ્રીન ટીને ઉત્તમ માનવામાં આવે છે

તમારી જરૂરિયાત મુજબ સવારમાં યોગ્ય ટી પસંદ કરો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે