બ્લેક ટી શરીરને તાજગી આપે છે

Published by: gujarati.abplive.com

તેમાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે

જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે

બ્લેક ટી હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

તે પાચનક્રિયા સુધારે છે

બ્લેક ટી પીવાથી મગજ સક્રિય રહે છે

નિયમિત તેના સેવનથી તણાવમાં ઘટાડો થાય છે

તે મેટાબોલિઝમ વધારે છે

તેનાથી વજન નિયંત્રણમાં રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે