બ્લેક ટી અને બ્લેક કૉફી બંને હેલ્ધી વિકલ્પ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

બ્લેક ટી એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે

બ્લેક કૉફી ઊર્જાને વધારે છે

કૉફીમાં કેફીનનું પ્રમાણ હોય છે

બ્લેક ટી હાર્ટ માટે ફાયદાકારક હોઈ શકે છે

બ્લેક કૉફી મેટાબોલિઝમ વધારે છે

વધુ માત્રામાં કૉફી પીવી નુકસાનકારક છે

બ્લેક ટી પાચન માટે સારી હોઈ શકે છે

બંને પીણાંને મર્યાદામાં પીવું જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે