વર્કઆઉટ પહેલા વોર્મઅપ કરવું જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી અનેે પ્રોટીન પીવું જેથી ડિહાઇડ્રેશન ન થાય

વધારે વજન ઉઠાવવાનું ટાળવું

પ્રોટીનથી ભરપૂર ડાયેટને ફોલો કરવું જોઈએ

વર્કઆઉટ પછી શરીરને પૂરતો આરામ આપવો

ટ્રેનરની દેખરેખ હેઠળ વ્યાયામ કરવો

હેવી વર્કઆઉટ કરવાનું અવોઇડ કરવું જોઈએ

વર્કઆઉટ દરમિયાન અસહજ લાગે તો તરત વર્કઆઉટ બંધ કરો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે