રક્તદાન કરવું સ્વાસ્થ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરમાં લોહીની ઉણપ કે કાયમી નબળાઈ આવતી નથી.

Published by: gujarati.abplive.com

રક્તદાનમાં માત્ર 350 450 મિલી લોહી લેવાય છે, જે સામાન્ય છે.

Published by: gujarati.abplive.com

દાન કરેલું લોહી (પ્લાઝમા) 24-48 કલાકમાં ફરી બની જાય છે.

Published by: gujarati.abplive.com

રક્તદાન કરવાથી બોન મેરો સક્રિય થાય છે અને નવા સેલ્સ બને છે.

Published by: gujarati.abplive.com

નિયમિત રક્તદાનથી હાર્ટ એટેક અને હૃદયની બીમારીનું જોખમ ઘટે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં આયર્નનું લેવલ સંતુલિત રાખવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પુરુષો દર 3 મહિને અને મહિલાઓ દર 4 મહિને રક્તદાન કરી શકે.

Published by: gujarati.abplive.com

એનિમિયા કે ઈન્ફેક્શન હોય તેમણે રક્તદાન કરવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તમારું એક યુનિટ રક્તદાન 3 લોકોનો જીવ બચાવી શકે છે.

Published by: gujarati.abplive.com