બ્લડ શુગર ટેસ્ટ યોગ્ય રીતે કરવી જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

બ્લડ શુગર ચકાસતી વખતે ખોટી આદતો મુશ્કેલી ઊભી કરે છે

ડાયાબિટીસને ચકાસતી વખતે હાથ સાફ રાખવો જરૂરી હોય છે

ખોરાક લીધા પછી તરત બ્લડ શુગર ટેસ્ટ કરવો ન જોઈએ

આવું કરવાથી રિપોર્ટમાં બ્લડ શુગરનું સ્તર વધુ દેખાઈ શકે છે

નિષ્ણાતો મુજબ, ખોરાક લીધા બાદ 2 કલાક પછી ટેસ્ટ કરવો જોઈએ

તેનાથી પરિણામ સાચા આવે છે

ખરાબ સ્ટ્રીપનો ઉપયોગ ટેસ્ટના પરિણામોને ખોટા બનાવી શકે છે

આ માટે ડોક્ટરો સલાહ આપે છે કે સાચી ટેક્નિક અપનાવી જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી