દરેક ઘરમાં બટાકાનું શાક સૌથી લોકપ્રિય હોય છે

Published by: gujarati.abplive.com

બાફેલા બટાકામાં તેલનો વપરાશ ઓછો થાય છે, એટલે તે હેલ્ધી હોય છે

શેકેલા બટાકા ટેસ્ટી હોય છે

પણ તેમાં તેલ વધુ હોઈ છે

બાફવાથી પોષક તત્વો જળવાઈ રહે છે

શેકવાથી બટાકા નરમ પડી શકે છે

વજન ઘટાડવા માટે બાફેલા બટાકા સારા હોઈ શકે છે

શેકેલા બટાકા ખાવાથી કૅલરી વધી શકે છે

બાફેલા બટાકા પચવામાં સરળ હોય છે

હેલ્થ માટે બાફેલા બટાકા વધુ લાભદાયક હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે