નાની ઉંમરે થાય છે હાડકા, સાંધામાં દુખાવો? કરો ઉપાય

Published by: gujarati.abplive.com

અનહેલ્ધી લાઇફસ્ટાઇલ આ દુખાવાનું કારણ છે

Published by: gujarati.abplive.com

લો ઇમ્યનિટિના કારણે પણ સર્જાય છે આ દુખાવો

Published by: gujarati.abplive.com

ડાયટમાં લાઇફ સ્ટાઇલમાં ચેન્જ કરો

Published by: gujarati.abplive.com

ડાયટમાં મેથી, ગોળ, ચણા, મગફળી ઉમેરો

Published by: gujarati.abplive.com

નિયમિત દૂધનું કરો સેવન

Published by: gujarati.abplive.com

પ્રોટીન કેલ્શિયમયુક્ત ડાયટ લો

Published by: gujarati.abplive.com

બેઠાડું જીવનશૈલીને ગૂડ બાય કરો

Published by: gujarati.abplive.com

નિયમિત એક કલાક વોક પણ કરો

Published by: gujarati.abplive.com

રોજ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરો

Published by: gujarati.abplive.com

રોજ 8થી 9 ગ્લાસ પાણી અચૂક પીવો

Published by: gujarati.abplive.com

તલના તેલથી શરીરની માલિશ કરો

Published by: gujarati.abplive.com

આ દુખાવાને દૂર કરવા સવારનો કૂમળો તડકો લો

Published by: gujarati.abplive.com