હાડકાં આજીવન રહેશે મજબૂત આ 5 ફૂડનું કરો સેવન



યુવાસ્થામાં ખાવ આ 6 ચીજ, કમર નહિ ઝુકે



યુવાસ્થામાં આ 6 ફૂડનું અચૂક કરો સેવન



આ ફૂડથી 80ની ઉંમરે પણ નહિ ઝુકે કમર



આ ફૂડથી કમર કંધો નહિ નમી પડે



સેલમન ફિશ વિટામિન ડીનો સારો સોર્સ છે



ઓમેગો 3 ફેટી એસિડનો પણ સોર્સ છે



ઇંડાની જર્દીને ડાયટમાં કરો સામેલ



મશરૂલ પણ હાડકાંને બનાવશે મજબૂત



દૂધને રૂટીન ડાયટમાં કરો સામેલ



ચીજ પર વિટામિન ડીનો સારો સોર્સ છે



તોફીનું સેવન કેલ્શિયમની પૂર્તિ કરશે