ચોમાસામાં પેટને લગતી સમસ્યા વધી જાય છે

તેથી પાચનશક્તિને મજબૂત કરવા તમારે યોગ્ય આહાર લેવો જરુરી છે

ચોમાસામાં પાચનક્રિયા ધીમી પડી જાય છે, દૂધીમાં રહેલું ફાઈબર પાચનને તેજ બનાવે છે

દૂધીની પ્રકૃતિ ઠંડી હોવાથી તે ચોમાસામાં થતી પેટની બળતરા અને એસિડિટી શાંત કરે છે

દૂધીમાં કેલરી ખૂબ ઓછી અને પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ ઋતુમાં થતા ખીલ અને ત્વચાના ઈન્ફેક્શનને દૂર કરી ચેહરા પર ગ્લો લાવે છે

દૂધીનો જ્યુસ કે શાક લિવરમાંથી હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે

દૂધીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ શુગર લેવલને કાબૂમાં રાખે છે

તેમાં અંદાજે 92% પાણી હોય છે, જે ચોમાસામાં પણ શરીરને અંદરથી હાઇડ્રેટ રાખે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો